Search the Web
Realblog


Home Page

Favorite Links Page

Guest Book Page

Photo Page

Realblog

The links of Gujarati webs and blogs

November 17, 2006

Let us try blogging powerfuly.

November 17, 2006

Dear friends,

Freecyberzone has given me the opportunity to blog easy on my site.

Let us try and take advantage of it.

Your comments are welcome in English or in Gujarati. Please be sober and comment free. I will try to keep this blog live off and on.

Thank you.

સૌ પ્રથમ મારે એક વાત કહેવી છે એ એ છે કે હાલમાં બ્લોગ અને વેબ મારફતે ગુજરાતી સાહિત્યનો ઈન્ટરનેટ પર જે ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે એ અતિ આનંદની વાત છે.

આમાંના કેટલાય બ્લોગ કે વેબથી આપ અજાણ પણ હશો. કેમ? કારણ કે મોટાભાગના સર્જકોને એની જાહેરાત કેમ કરવી એની માહિતી નથી. કેટલાક ઈમેઈલથી એની જાહેરાત કરવા પ્રયત્ન જરૂર કરે છે પણ એ પૂરતું નથી. તમારી પાસે જે થોડાંઘણાં સરનામાં હોય ત્યાં જ તમે પહોંચી શકો. એમાંય હાલ ઈમેઈલમાં એટલી બધી સ્પામ મેઈલ આવે છે કે આપની અડધા જેટલી ઈમેઈલ તો સ્પામ ગણીને વંચાયા સિવાય જ ડીલીટ થઈ જાય એવું પણ બને.

મને એક વિચાર આવે છે કે એક એવું સ્થાન આપણે આપણે ઊભું કરીએ કે જ્યાંથી બધા ગુજરાતી બેલોગ અને વેબની માહિતી અને લીંક મળી શકે. એક જ જગ્યાએથી આપ બધા જ ગુજરાતી વેબ કે બ્લોગનું સાહિત્ય માણી શકો. આજે હું મારા અને મારી જાણમાં છે એવા બ્લોગ અને...

[More]
Posted at: 02:56 AM | 0 Comments | Add Comment | Permalink

Posts by Date

Recent Posts

Archives